સ્નેહ
સ્નેહ
1 min
13.7K
હૈયાને હેતથી છલોછલ ભરી દે તું
મને મૈત્રી થી મધમધતુ બનાવી દે તું
આંખોમાં સ્નેહના નીર ભરી દે તું
અંતરને આનંદથી ઓળઘોળ કરી દે તું
એક એક પલ સોનેરી બનાવી દે તું
મનમાં એની પ્રિત, હોંઠો પર એનુ ગીત
આંખોમાં એના શમણાં, દિલ માં છે એનો સ્નેહ.

