STORYMIRROR

Bhavna Bhatt

Others Romance

3  

Bhavna Bhatt

Others Romance

સંબંધ

સંબંધ

1 min
14.2K


આંખ અને આંસુનો શો સંબંધ ?

એ બે એક બીજાના પૂરક છે.


દિલ અને ધડકનનો શો સંબંધ ?

એ બે એક બીજાના પૂરક છે.


છીપ અને મોતીનો શો સંબંધ ?

એ બે એક બીજાના પૂરક છે.


સાગર અને સરિતાનો શો સંબંધ ?

એ બે એક બીજાના પૂરક છે.


જળ અને માછલીનો શો સંબંધ ?

એ બે એક બીજાના પૂરક છે.


ગુરુ અને શિષ્યનો શો સંબંધ ?

એ બે એક બીજાના પૂરક છે.


રાજુ અને "ભાવના"નો શો સંબંધ ?

એ બે એક બીજાના પૂરક છે.


Rate this content
Log in