STORYMIRROR

Prahladbhai Prajapati

Others

4  

Prahladbhai Prajapati

Others

કાળનો તખતો

કાળનો તખતો

1 min
40.1K


ભાખી રહ્યા જ્યોતિષીઓ ,કાળનો તખતો પલટાવા                

રોકી શક્યા યુગ પુરુષ રામનો વનવાસ ઋષિમુનીઓ ?            

 

આજીવિકા કાજે મુર્ખ બનાવવાની કળા કેળવી રહ્યા          

રે ,મૂર્ખતા વિધાતાના નિયમનો ભંગ કેટલો વ્યાજબી ?


લક્ષાંગૃઘ્હમાં ખુદ બળતા યુંધીસ્થીર,ની જાણ પર તાળાં

વિધાતાના નિયમોનું પાલન ખુદ બળી બળી કરી રહયા


રાફડો ફાટ્યો,ચારે તરફ,વિધાતાના લેખમાં મેખ મારવા 

ખુદના ભવિષ્યની શોધમાં બીજાના ભવિષ્ય ભાખી રહયા


સિરસ્તો ચલાવ્યો છે ખુદ લૂંટારા બની આક્ષેપ સામે પક્ષે 

બહુમત વશ વિવશ લગુમત થૈ સાજીસો નીતિ પર કબ્જાય


સરદારી આદરપણું ગાંધી પર જીતી સંગ્રામ સાપે એક બોલે   

દેશે ગુલામી પાછી ફરી પરદેશી મુગલ વંશજને સત્તા અપાયે      


Rate this content
Log in