STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

ચકલ

ચકલ

1 min
1.5K


મારા ઘર સામે મોટુ લીમડાનું ઝાડ છે,

ચકલી ચીં...ચીં.. કરતી ઉડે આસપાસ છે.


ફરફર ઉડતી આમતેમ જાય છે,

ચીં.. ચીં... કરતી ચકલી ઉડતી જાય છે.


મારા આંગણીયામાં ચણતી ચકલી,

બારીમાંથી અંદર આવતી ચકલી.


જોઈને મન હરખાતુ આ ચકલી,

કેવી કૂદા કૂદ કરે આ ચકલી.


ચકલી છે નાની અમથી તોયે મઝાની,

ડાળ પર બેસી એ ઝુલતી મઝાની.


કોન્ક્રીટ ના આ શહેરમાં વસતી આ ચકલી,

ક્યાંય ક્યાંય જોવા મળતી એની વસતી.


Rate this content
Log in