STORYMIRROR

chaudhari Jigar

Abstract Children

3  

chaudhari Jigar

Abstract Children

વરસાદની રાહ

વરસાદની રાહ

1 min
28


ચાતક જેવા તપસ્વી નથી,

તો પણ ઓ વરસાદ તારી રાહ જોઈને બેઠાં છે.


મોર જેવી નૃત્યની કળા નથી,

તો પણ ઓ વરસાદ તારી રાહ જોઈને બેઠાં છે.


નદી જેમ મધુરમ ગીત ગાતાં નથી આવડતું,

તો પણ ઓ વરસાદ તારી રાહ જોઈને બેઠાં છે.


કવિની જેમ કવિતા લખતાં નથી આવડતું,

તો પણ ઓ વરસાદ તારી રાહ જોઈને બેઠાં છે.


ઓ વરસાદ તારી રાહ જોઈને બેઠાં છે.

ઓ વરસાદ તારી રાહ જોઈને બેઠાં છે.


Rate this content
Log in