વિશ્વ ચકલી દિવસ
વિશ્વ ચકલી દિવસ
1 min
368
આમ ભરબપોરે શોધે ચકલી ઝાડનો સહારો,
ભાવના કોંક્રિટનાં શહેરમાં ચકલી શોધે આશરો.
આમ જ ઘરમાં કર્યો માળોને ચકલીએ દોસ્તી બાંધી દીધી,
ભાવના એ મૂક પક્ષીની નિર્દોષ આંખોથી હેતપ્રીત બાંધી દીધી.
ચકલી નિર્દોષ પક્ષી જીવજંતુઓ ચણતું,
મસ્ત બનીને જીવતું ના કોઈને નડતું.
