STORYMIRROR

Jay D Dixit

Others

3  

Jay D Dixit

Others

ઉગે છે છોડ

ઉગે છે છોડ

1 min
339

નાનું સરખું,

બે ટીપાં પાણી થકી,

પાંગરે મહી.


લીલી લચક,

ભીની ભીની સોડમ,

તારામાં ભરું.


સાવ કોમળ,

કઠોર ધરા પર;

ઉગે છે છોડ.


Rate this content
Log in