Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Patel (Aakashdeep)

Others Children

4.0  

Ramesh Patel (Aakashdeep)

Others Children

સત્ય ખુલ્લી કિતાબે મઢ્યું

સત્ય ખુલ્લી કિતાબે મઢ્યું

1 min
166


સત્ય ખુલ્લી કિતાબે મઢ્યું…
 

કાળની આ કરવટ બદલવા, 
મોદી જેવો રૂસ્તમ મળ્યો
સૂણજે સાદ સમયનો આજ સમય પારખી,
જાળવી લે આ ઘડી બંધુ , છે એ વિકટો ભરી.

છદ્મવેશી છે કાતીલ ભ્રષ્ટલીલા ,
સુવર્ણ સોગાતોથી લૂંટે.
ત્રણસો સીત્તેરની કલમ ઓથે દૂભવ્યું,
વતનનની એ આપદાઓ કાયમી ટળે.

છે જ તાક્યું તીર નાભીએ વીરો,
દેશ અભિમાનથી સર્વ ગર્વ ધરે.
ભાળું ,સાચે જ  સ્વપ્ન ગાંધીનું ફળે ,
છેવાડાનો મા જણ , ભારતીનો લાભી હસે.

સશક્ત અખંડ ભારત , કોટિ જન પુરુષાર્થે ખીલે
છે એકતામાં કલ્યાણ, ત્રિરંગો અમૃત પર્વે વદે.

રમેશ પટેલ(આકાશદીપ)


Rate this content
Log in