Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Harita Desai

Inspirational Others

4  

Harita Desai

Inspirational Others

શબ્દો

શબ્દો

1 min
243


શબ્દો પણ કેવા લાજવાબ હોય છે,

જે સમજે એને જ મહેરબાન હોય છે,


વર્ણવે સઘળી લાગણીની વ્યથા,

છતાં ઘણા ને લાગે માત્ર શબ્દોની કથા,


શબ્દો રમાડે, શબ્દો રડાવે, શબ્દોની જ બધી માયા,

શબ્દોમાં જ સંગ્રામે ચડે દુનિયાની ઘણી કાયા,


શબ્દો તણી આ જાળ ઝાઝી મુઝવનાર છે,

મેદાને જીતેલાને ઘણી વાર શબ્દે મળી હાર છે,


જરા વિચારીને વાપરજે એ 'હરી' તારા શબ્દો,

બદલાઈ જશે નહીતર તારા સંબંધોનો ખરડો.


Rate this content
Log in