પરી
પરી
1 min
13.9K
પરી મારા આંખનો તારો,
પરી મારી દુલારી,
પરી પરદાદાના કુળનુ અભિમાન.
પરી દાદાના વટનો કટકો,
પરી દાદીના હૈયાનો હાર,
પરી ફોઈની રાજદુલારી.
પરી મમ્મી - પપ્પાના,
આંગણાનો તુલસી ક્યારો,
પરી જોષી પરીવારમાં,
કંકુ પગલા પાડનાર.
પરી નાના-નાનીના,
આંખનુ રત્ન,
પરી મામાના,
પ્યાર નુ જતન.
પરી માસી-માસાનો,
વ્હાલ નો દરીયો,
પરી "ભાવના"ની,
લાગણીનો દરિયો.
પરી પ્યારનુ ત્રિવેણી સંગમ,
પરી લાડ કોડનુ ઋણાનું બંધન.
