નામ સુંદર છે
નામ સુંદર છે
1 min
201
મા ચેહર તારું નામ જ સુંદર છે,
યાદ કરીએ થાય લીલાલહેર છે,
તારી કૃપાથી સૃષ્ટિ નિર્ભય છે,
તમ વિના બધે ખાલી ખાલી છે,
ગોરના કૂવે શક્તિ પીઠ નિખર્યું છે,
તમ હાજરીથી સૌની રક્ષા થાય છે,
ભક્તિ ભાવ વિના જીવન નકામું છે,
ભક્તોની ભાવના જોઈ રાજી થાય છે,
ચેહર વિના પ્રાણ મુશ્કેલીમાં છે,
ૐ ચેહર માતા નમઃ મંત્ર જાપ છે.
