મતલબી યુગ
મતલબી યુગ
1 min
15.9K
મતલબી યુઞ ભાવુ મતલબી યુગ,
મતબલ વિના કોઈ કોઇ ને ના બોલાવે.
મતલબનો પ્રેમ ને મતલબની ભાવના,
મતલબ પુરો પછી તૂ કોણ કહેવાય.
મતલબ હોય તો ગધેડાને બાપ કહેવાય,
મતલબ પતે પછી બાપ નોકર કહેવાય.
મતલબની આ માયા ને મતલબની વાણી,
મતલબ પતે પછી ભાવનાની હાસી ઉડાડે.
મતલબની આ રમત ભાવુ, મતલબના આ સંબંધો ભાવુ,
મતલબથી ભરેલો આ સંસાર છે.
