મહાકાલ
મહાકાલ
1 min
281
એક ભરોસો મહાદેવ તમારો,
મહાકાલ કૃપા રાખો તમારી,
દયા કરવી પડશે દેવ તમારે,
કર્મોના ફળ મળે છે અમને,
ભાવના હૃદયથી સ્મરણ કરે,
અમી ભરેલી નજર રાખજો,
મનથી કરેલા પાપ માફ કરજો,
મહાકાલ રહેમ નજર કરજો,
દિલમાં આનંદ બેઠા તવ દ્ધારે,
પોકાર સાંભળીને આપ આવજો.
