મારી ડાયરી
મારી ડાયરી

1 min

263
આ દર વખતે હુંજ સમજું બધાને,
ક્યારેક તો મને સમજી જુવો,
માન્યું કે તમે મહાન છો તો ભૂલ ના કરો,
પણ ક્યારેક દિલ પર,
હાથ રાખીને કબૂલી તો જુવો,
નજર અંદાજ કરો છો ભાવનાઓ આજે,
કાલે પસ્તાવો કરવા પણ સમય નહીં મળે,
વગર વિચાર્યું વર્તન કરો છો આજે,
કાલે તમારા એ જ વિચારો,
તમને રડાવે નહીં તે જોજો.