માઝમ રાત
માઝમ રાત
1 min
13.9K
સપનું આવ્યુ એક
માઝમ રાતનું
હતા હું અને તું
એ નશીલી રાતમાં
કહેવુ તો ઘણુંબધું
પણ રહી ગયુ
એકમેકમાં
થોડા ઓળઘોળ
ત્યા સમય નો સાદ
હતા ત્યા ને ત્યા,
એ ઢળતી સાંજ માં
હથેળી છૂટી ગઈ
હાથ વેંતમાં.

