કલમ
કલમ
1 min
774
કોઈની કલમ નથી આ,
મારા જ શબ્દો રચુ છું હું.
કોઈની કોપીનું ફળ નથી,
બસ દિલથી રચેલી રચના છું હું.
કોઈના ભાગ્યનુ લેતી નથી,
એ જ રચેયતા એ જ કલમ છું હું.
કોઈ કવિની કલમની કવિતા નથી,
મારા જ દર્દથી રચેલ રચના છું હું.
કોઈ નિષ્ફળતાથી હારી નથી,
મારી જ કલમે મેળવેલી જીત છું હું.
કોઈ સરગમ વિના સૂર નથી,
બસ એક ભાવનાની કલમ છું હું.
