Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

PRAKASH PARMAR

Inspirational

3.9  

PRAKASH PARMAR

Inspirational

જંગલ જંગલ રમીએ

જંગલ જંગલ રમીએ

1 min
119


ચાલો આપણે જંગલ જંગલ રમીએ

ચાલો આપણે જંગલ જંગલ રમીએ,


હું થાવ ઝાડ ને તું થા પાંદડા.

પછી વિચારો.. આપણે કામ આવી ક્યાં ?


પંખી કરે માળા ને પશુ ચરે ચારા,

ચાલો આપણે જંગલ જંગલ રમીએ,

અરે માનવને શું કામ આવીએ ?


ઘરથી માંડી સંસારમાં સદા લાકડા રૂપે,

ફળ ફૂલ ને અનાજ એ આપ્યું આપણે

આ તો કેટલું સારું ચાલો આપણે જંગલ જંગલ રમીએ,


પણ દુ:ખ ત્યારે નાશ કરે જંગલ ને આપણો

મે આપ્યો એટલો ઓક્સિજન જેની કિંમત ના આંકી ક્યારેય,

તેમ છતાં ખબર નથી આ માનવ આપણો શત્રુ કેમ છે ?


ના તો મારે નથી રમવું ..

અરે ચાલો આપણે જંગલ જંગલ રમીએ,

એ તો નાસમજ છે આપણે સમજદાર બનીએ

અરે ચાલો આપણે જંગલ જંગલ રમીએ....!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational