ગીતાને સિરસ્તો બનાવીએ
ગીતાને સિરસ્તો બનાવીએ
1 min
25.9K
સમસ્યાઓને સિરસ્તો ન બનાવીએ
આપણે એક નવો રસ્તો બનાવીએ
પત્થરો લઇ ઉભા આ વિરોધીઓના
દરેક પથરનો ગુલદસ્તો બનાવીએ
એવું નથી અમો હારી કે ડરી ગયા
દરેક વાર જખમ અમસ્તો બનાવીએ
કેડી શણગારો નિજ બળે જિંદગીની
બુદ્ધિ ગંજીપો બંધોબસ્ત કરીએ
દુઃશાસન શકુનિ સગળે વ્યાપેલા છે
આપણે ગીતાને સિરસ્તો બનાવીએ
