એક સવાલ
એક સવાલ
1 min
178
એક સવાલ જિંદગીમાં ઝંઝાવાત લાવે છે,
પણ એને છૂપાવવામાં આવે છે.
એક સવાલ સાહિત્યકારને ઊઠે છે,
પણ એનો અર્થ મળતો નથી,
એક સવાલ બાળપણમાં ઊઠે છે,
એનો જવાબ ભૂલાઈ જવાય છે,
એક સવાલ ઘડપણમાં ઊઠે છે,
એનો જવાબ ક્યાંયથી મળતો નથી,
ભાવના જિંદગી તો સવાલોની ખાણ છે
પણ જવાબો ક્યારેય મળતાં નથી.
