એ તો
એ તો
1 min
273
એ તો ચેહરનું નામ ગૂંજ્યા કરે છે,
ચારેકોર વાયુવેગે એનો પ્રભાવ છે,
મંત્ર ગુરુ કાનમાં ફૂંકે એ અમૂલ્ય છે,
આપણે સમજી જવાનું સાનમાં છે,
અટકું તો ચેહર મા સહાય જ કરે છે,
એવાં ગોરના કૂવે જાગતી જ્યોત છે,
ધન, વૈભવ સઘળું ચેહર ખોબલે દે છે,
ભાવના નામના ચારે દિશામાં ફેલાવે છે,
સાર આ સંસારમાં ચેહર મા જ છે,
એવાં આ પરચાળુ ચેહર માતા છે.
