STORYMIRROR

Bhavna Bhatt

Others

2  

Bhavna Bhatt

Others

દયાલુ દાદા

દયાલુ દાદા

1 min
647


અમારા હૃદયમાં દયાળુ દાદા રહેજો,

મારી આંખોમાં મારી વાતોમાં રહેજો.


મારા અસ્તિત્વમાં સામેલ રહેજો,

મારું હોવાપણું તમારી દયા છે દયાળુ દાદા.


તમે મારો શ્વાસ તમે જ પ્રાણ મારામાં,

તામારા હોવાપણાનો એહસાસ ગમે દયાળુ દાદા.


જીવવું જીવ વગર કેમ એ ના આવડે મને,

ખાલી વિસામો નહી

મને તો જીવનભરનો દયાળુ દાદાનો સંગાથ ગમે.


Rate this content
Log in