Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Inspirational

3  

Manishaben Jadav

Inspirational

દુનિયા બની નિરાળી

દુનિયા બની નિરાળી

1 min
218


પૈડાની શોધથી પરિવર્તન આવ્યું

જીવનચક્ર સરળતાંથી દોડવા માંડ્યું

વિજ્ઞાન શોધ થકી દુનિયા બની નિરાળી,


હવાઈ સફરની મુસાફરી માણી

દુનિયાની નવી અજાયબી જાણી

વિજ્ઞાન શોધ થકી દુનિયા બની નિરાળી,


દેશ વિદેશની માહિતી પળમાં મેળવી

આંગળીના ટેરવે વિશ્વને ચલાવી

વિજ્ઞાન શોધ થકી દુનિયા બની નિરાળી,


દૂર દેશાવર સંગ નાતો જોડતાં

અવકાશમાં પગ માંડી આવતાં

વિજ્ઞાન શોધ થકી દુનિયા બની નિરાળી,


ખેતીમાં ઉત્પાદન બમણું મેળવી જાણતાંં

અવનવા સાધનથી પરિશ્રમ ઓછું કરતાં

વિજ્ઞાન શોધ થકી દુનિયા બની નિરાળી,


સાક્ષરતાંના નવાં શિખરો ચઢતાંં

ટેકનોલોજી સંગ દુનિયા માણતાંં

વિજ્ઞાન શોધ થકી દુનિયા બની નિરાળી,


સ્માર્ટ ક્લાસથી અધ્યયન કરતાં

કથન પદ્ધતિને તિલાંજલિ આપતાં

વિજ્ઞાન શોધ થકી દુનિયા બની નિરાળી,


ઝડપી અને સરળ દુનિયા સંગ ફરતાં

પંખ ફેલાવી આકાશે પતંગિયા બનતાં

વિજ્ઞાન શોધ થકી દુનિયા બની નિરાળી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational