Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

rekha shukla

Romance Fantasy

3  

rekha shukla

Romance Fantasy

ભીનાશ

ભીનાશ

1 min
168


અંધકારના આછા પ્રકાશમાં છબી તારી મળી ગઈ,

આંસુ બની ટપકી ન પડે માટે નજર મારી થંભી ગઈ.


સુર્યને સંતાઈ જઈ તને નિહાળવું પડે,

ચાંદનીના પ્રકાશમાં તું વાદળી થઈ વરસી ગઈ,


આંબાની ડાળે ઝુલે ઝુલતી કવિતા આ મારી,

પ્રણયની ભીનાશથી આજ જોને પલળી ગઈ.


Rate this content
Log in