STORYMIRROR

Bhavna Bhatt

Others Children

3  

Bhavna Bhatt

Others Children

આ નાની હોડી

આ નાની હોડી

1 min
236

આ તારી હોડી, આ મારી હોડી,

આ કાગળની નાની, નાની હોડી.,


ચલો તરાવીએ ખાબોચિયાં હોડી,

કાગળની રંગબેરંગી નાની હોડી,


બાળપણની ભાવનાની રમત હોડી

મોજમજા કરવા માટે રમીએ હોડી,


આ નાની-નાની સુંદર લાગે હોડી,

રમત કરી પાણીમાં ચાલે હોડી.


પાણીમાં તરતી ને ડૂબી જતી હોડી

આ નાની-નાની કાગળની હોડી.


Rate this content
Log in