I'm Jiten and I love to read StoryMirror contents.
નથી ખબર મુજને સમયનાં વારની વેદનાની, છતાં જીવનની રીત શીખું છું બસ થોડી થોડી. નથી ખબર મુજને સમયનાં વારની વેદનાની, છતાં જીવનની રીત શીખું છું બસ થોડી થોડી.
જીવંત દોસ્ત બની કરતી એ મુસાફરી, ખબર નહિં કયારે થંભતી આ જિંદગી. જીવંત દોસ્ત બની કરતી એ મુસાફરી, ખબર નહિં કયારે થંભતી આ જિંદગી.
ખતરો ઉઠાવીને જીગર તો બતાવી જરા , હુમલો થવાનો થાય અખતરો કરી તો જો ખતરો ઉઠાવીને જીગર તો બતાવી જરા , હુમલો થવાનો થાય અખતરો કરી તો જો
સુરની સરગમ ઉરની તુ ધડકન, હૈયાએ હૈયાથી કરી લીધી વાત. સુરની સરગમ ઉરની તુ ધડકન, હૈયાએ હૈયાથી કરી લીધી વાત.
ચાંદની નિશાએ સાગરતટે મીલાવીને હાથમાં હાથ. ધડીક એકમેકમાં સહષઁ મૌન વિહરવું ગમે મને. ચાંદની નિશાએ સાગરતટે મીલાવીને હાથમાં હાથ. ધડીક એકમેકમાં સહષઁ મૌન વિહરવું ગમે મન...
કયાંક અમીર તો કયાંક ગરીબ છે જિંદગી, કયાંક તૃપ્ત તો કયાંક તરસી છે જિંદગી. કયાંક અમીર તો કયાંક ગરીબ છે જિંદગી, કયાંક તૃપ્ત તો કયાંક તરસી છે જિંદગી.
ટોળું તારલાઓનું.. ટોળું તારલાઓનું..
શિવનાં શિવલિંગે જળાભિષેક કરે દુગ્ધથી, ક્ષુધાથી ટળવળતાં રાંકને ભૂખે મારે છે માનવી. શિવનાં શિવલિંગે જળાભિષેક કરે દુગ્ધથી, ક્ષુધાથી ટળવળતાં રાંકને ભૂખે મારે છે માનવી...
જન્મટીપનો કેદી સ્વંય એક નવલકથા છે જન્મટીપનો કેદી સ્વંય એક નવલકથા છે
શતરંજની એ ચાલમાં છીએ તું ને હું શતરંજની એ ચાલમાં છીએ તું ને હું