Lecturar & Anchor, Principal of sunrise Gujrati medium school. નમસ્કાર સર્વે સ્નેહીજનોને આવકારું છું, સ્વાગત કરું છું... આપ સર્વશ્રીઓનો ખુબ ખુબ આભાર,
માઝાં મુકીને ગાજે છે મેઘ રાનમાં, જાણે પ્રિયતમના લગ્નને જાવું છે જાનમાં કૅન્સર દવા રોગ ઔષધ છે હાજર&nb... માઝાં મુકીને ગાજે છે મેઘ રાનમાં, જાણે પ્રિયતમના લગ્નને જાવું છે જાનમાં કૅન્સર દવ...
એ ફુલ બનીને હસતી હતી એ મુજ હૈયે વસતી હતી પહેલી નજરે જોઈ પાગલ થઈ ગયો કેવું મીઠું મી... એ ફુલ બનીને હસતી હતી એ મુજ હૈયે વસતી હતી પહેલી નજરે જોઈ પાગલ થઈ ગયો&...
ગુરુજીએ આપ્યું છે અનેરું, એનો થાય આનંદ Gુરુજી તમને દિલથી કરીએ વારે વારે વંદન. ગુરુજીએ આપ્યું છે અનેરું, એનો થાય આનંદ Gુરુજી તમને દિલથી કરીએ વારે વારે વંદન.
પ્રથમ પાડી હતી પાપા પગલી પ્રવેશોત્સવમાં, એ રૂડી પ્રાથમિક શાળા હતી જડીયાલી. પ્રથમ પાડી હતી પાપા પગલી પ્રવેશોત્સવમાં, એ રૂડી પ્રાથમિક શાળા હતી જડીયાલી.
હૃદયથી છું હું નિર્દોષ સાવ, એટલે કડવા ઘૂંટ મારાથી જીરવાય એમ નથી. હૃદયથી છું હું નિર્દોષ સાવ, એટલે કડવા ઘૂંટ મારાથી જીરવાય એમ નથી.
તારી અદાઓથી વાકેફ છે કેડી.. પછી તું કંઈ ઘમંડ શાને ફરે છે તારી અદાઓથી વાકેફ છે કેડી.. પછી તું કંઈ ઘમંડ શાને ફરે છે
તુ ભલે ન્યાય કે દાન ન જોઈ, છતાં પણ તું સજ્જન છો, એ રીતે મદદ કરજે. તુ ભલે ન્યાય કે દાન ન જોઈ, છતાં પણ તું સજ્જન છો, એ રીતે મદદ કરજે.
પાનખરના વસંતનો જંગ! કુદરતી દ્રષ્ટિ અને લોહીલાશી રંગોથી ભરેલી વસંત ઋતુનું વર્ણન. પાનખરના વસંતનો જંગ! કુદરતી દ્રષ્ટિ અને લોહીલાશી રંગોથી ભરેલી વસંત ઋતુનું વર્ણન.
'એમ તો હું જઈ આવું ઉપર વટથી, પણ એ સંધ્યાકાળ ને વળી, ફરી ચોમાસે વરસાદની આગાહી નડે છે.' સુંદર કવિતા રચ... 'એમ તો હું જઈ આવું ઉપર વટથી, પણ એ સંધ્યાકાળ ને વળી, ફરી ચોમાસે વરસાદની આગાહી નડે...
વહાલથી મળેલ આવકાર તે પહેલીવાર શાળા જોઈ હતી.. વહાલથી મળેલ આવકાર તે પહેલીવાર શાળા જોઈ હતી..