કયારેય કયારેય એવું પણ થાય છે,
અમસ્તું...કેડી
અફ્સોસ કે ખામોશ રહેવું પડે છે.
✍️ KdsirGhana
હમણાં તો આવ્યો વિચાર ને
હવે મળ્યો છે હલ,
ભલે આવે મુશ્કેલીઓ ને
લડતો રહીશું એક જણ.
✍️ KdsirGhana
કયારેય કયારેય એવું પણ થાય છે,
અમસ્તું...કેડી
અફ્સોસ કે ખામોશ રહેવું પડે છે.
✍️ KdsirGhana
અફસોસ કે અમને આ જિંદગી ફળી નથી,
માંગી હતી એવી કોઈ મુરાદ હજી મળી નથી.
✍️ કમલેશ રબારી ઘાંણા
હાંફીને અશ્રુભર્યા નયને
સામા રસ્તે સમય મળ્યો,
માફ કરજે કેડી તું સારો છે
હું ખરાબ નીકળ્યો.
✍️ KdsirGhana
🌹📚🌹
કેડીના મનોમંથનના અંતે.
દીવાલે અથડાઈને મરી ગયું પતંગિયું,
કદાચ...
દીવાલે દોરેલું ફૂલ જોયું હશે.
KdsirGhana
તારા પગરવને કહેજે ધીમો સાદ દે,
મારું સપનું તને મળવાની ક્ષણ ચૂકી જાય છે.
✍️ KdsirGhana
સ્નેહે વલોવેલી છાશ.
મારી તૃપ્તિને એક જ આશ.
ભવમાં આખો ભળેલો સાથે રોટલો.
મહેનત પછી મળેલો આ ઓટલો.
✍️ KdsirGhana
જો નિરાંતે બેસીને જોઉં હું બારી તરફ,
તો કેમ ખેંચાણ વધતું હશે ભૂતકાળ તરફ.
✍️ KdsirGhana