🖊️" લેખિકા બનવું એ મારા સ્વપ્નનું આંગણું " Writer ✏ 📝 - લેખનકાર્ય એ મારો શ્વાસ છે. ❤ #Juli - અનુભવની યાત્રા 👼 - વિચારોનું સર્જન 📖
એ ઘડતરની સંગ નામ રોશન કરી ગયા .. એ ઘડતરની સંગ નામ રોશન કરી ગયા ..
જીવનનાં રંગોમાં મેઘધનુષની એ પાંખ બની ગઈ .. જીવનનાં રંગોમાં મેઘધનુષની એ પાંખ બની ગઈ ..
મન ચેતન મહી રાખીને, ધ્યાન સ્વ-નું રાખ્યું હશે.. મન ચેતન મહી રાખીને, ધ્યાન સ્વ-નું રાખ્યું હશે..
ગંદકીને સાફ કરી, કરીએ સ્વચ્છ ભારત.. ગંદકીને સાફ કરી, કરીએ સ્વચ્છ ભારત..
અને તારી આ લાગણી જોઈ હું બરફની જેમ પીગળી જાઉં .. અને તારી આ લાગણી જોઈ હું બરફની જેમ પીગળી જાઉં ..
ઘરનાં સભ્યો કેવી રીતે ખુશ થશે તે પહેલાં જોતી હોય... ઘરનાં સભ્યો કેવી રીતે ખુશ થશે તે પહેલાં જોતી હોય...
આપણે બંને તે મહેફિલમાં મશગુલ થઈ એક નવી યાદ બનાવીએ .. આપણે બંને તે મહેફિલમાં મશગુલ થઈ એક નવી યાદ બનાવીએ ..
તારી પ્રેમની વાતોનો રસપાન કરવાનો સ્પર્શ .. તારી પ્રેમની વાતોનો રસપાન કરવાનો સ્પર્શ ..