@julii-solnkii-scet

જુલી સોલંકી ' સચેત '
Literary Colonel
31
Posts
0
Followers
1
Following

🖊️" લેખિકા બનવું એ મારા સ્વપ્નનું આંગણું " Writer ✏ 📝 - લેખનકાર્ય એ મારો શ્વાસ છે. ❤ #Juli - અનુભવની યાત્રા 👼 - વિચારોનું સર્જન 📖

Share with friends

મોટીશી સૂંઢ ( હાઈકુ ) શિવ-પાર્વતી - ના નટખટ પુત્ર, મોટીશી સૂંઢ

ભાઈ માટે શું લખું ?? અરે ભાઈ તું છો તો બધું જ છે .

વીતેલા કડવાં અનુભવ જ્યારે પોતા પર આવે ત્યારે જ ખબર પડે તે કેટલું દુઃખદાયક હોય. - Juli Solanki

સગાઈ કે લગ્નના સાત ફેરા ફર્યા પછી બેસી નથી જવાનું, અનેક સંબંધોની સાથે પોતાની જવાબદારીઓને સારી રીતે નિભાવીને બતાવવાનું છે.

જ્યારે સમયને ગાડીના પૈડાં લાગી જાય ત્યારે સમય આ પારથી પેલે પાર ક્યારે પહોંચી જાય તેની ખબર નથી પડતી.

જિંદગીનાં માર્ગમાં ક્યારેય પણ મુશ્કેલ સમય આવે, તો એકબીજાને દોષ દેવાને બદલે સાથે રહી તે સમસ્યા દૂર કરીએ એટલી જ અપેક્ષા છે મારી... - Juli Solanki

મારા હૃદયના ધબકારાની સાથે તારી યાદના ધબકારા પણ દોડે. - Juli solanki


Feed

Library

Write

Notification
Profile