ગ્રીષ્મ ના સાથીદારો
ગ્રીષ્મ ના સાથીદારો
1 min
6.9K
"ખીલ ખીલ હસતું ગુલમહોર
મલક મલક હસતો ગરમાળો
રંગે લાલ ગુલમહોર
રંગે પીળો ગરમાળો
બંને ગ્રિષમ ના સાથીદારો
ઋતુનો રંગ માણે અને જાણે
સ્વભાવે કોમળ ગુલમહોર
દિલ દરિયાઈ ગરમાળો
કોણ દોસ્ત કોણ દુશ્મન ?
કોણ રાહપંથી કોણ પ્રેમી
એતો કાંઈ નવ જાણે
એતો જાણે એનું કામ
કોઈ ઝીલે કે ના ઝીલે
મોસમની મિઠાશ ના જાણે
મોહમાયા ન જાણે
એની સુંદરતા ગ્રિષમને કાજ