Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Romance Classics Inspirational

2  

Meena Mangarolia

Romance Classics Inspirational

વાંસળી

વાંસળી

1 min
7.6K


કાના તારી એ કામણગારી

વાંસળી કયાં ખોવાઈ ગઈ?

હું તો એ શોધવા હાંફળી ફાંફળી

થઈ ગઈ...

કાના તારા એ વિસરાયેલ સૂર..

અને એમાંય વિખરાયેલો તાલ...

ના મળે વાંસળી તો કાના..

તારો એક મીઠો સ્પર્શ અને

મારી કાયા બની જાય મીઠી

વાંસળી..

તારા એ વાંસળીના બે મધુર

બોલ અને મારું આયખું થઈ

જાય તારી પર ઓળઘોળ...

કાના તું કરે કામણ તો પોઢેલી

પાંપણ પર સોનેરી કિરણોનું

સોલણું બતાવી જાય..

તું છે અંતરયામી.. તું જાણે જ

છે કે વાંસળી કયાં ખોવાઈ...?

રાધા પણ અમથી અમથી પૂછે

છેકે વાસંળી

કયાં ખોવાઈ..?



Rate this content
Log in