Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr Sejal Desai

Inspirational Others

4.7  

Dr Sejal Desai

Inspirational Others

કર્મ અને ભાગ્ય

કર્મ અને ભાગ્ય

1 min
892

હાથની રેખાઓમાં મારું ભાગ્ય શોધું છું,

હે પ્રભુ, તારી દુનિયામાં મારું અસ્તિત્વ શોધું છું.

નિજ કર્મોથી બનતું ભાગ્ય એ હકીકત હું જાણું છું,

છતાંય કર્મના ફળ સ્વિકારવામાં શાને પ્રશ્ન કરું છું ?

મોહ, માયા, ઈર્ષ્યા, લોભ, લાલચને મન મહીં ભાળું છું,

છતાંય એને રોકવાની કોશિશમાં શાને નિષ્ફળ રહું છું ?

Rate this content
Log in