Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dipal Upadhyay

Others

2  

Dipal Upadhyay

Others

નથી જરા

નથી જરા

1 min
7.1K


તારા વિરહમાં જીવવું ગમતું નથી જરા,
દાબી મિલનના ભાવને ખપતું નથી જરા.
 
ફુલે તમોને પોંખવા તરસે અધીર મન,
મનડું વિષાદી ભાવને ખમતું નથી જરા.
 
ભારે જગતની ભીડમાં તનહા પડેલ તન
હરખે ચડેલી ગોદમાં રમતું નથી જરા.
 
તમને ભરીને બાથમાં હૈયે લગાવવા
સપનું સલોની સેજનું સમતું નથી જરા
 
ભીતર વધેલા દર્દની પીડા જલાવતી,
'ફોરમ' અધુરી પ્રિતમાં નમતું નથી જરા


Rate this content
Log in