ભાગ્યરેખા કૂણી કરચલી
ભાગ્યરેખા કૂણી કરચલી
1 min
207
જન્મ્યા ત્યારે કૂણી કૂણી કરચલી હાથની લકીરો
ભાગ્યરેખા કરચલી,
વધી ચિંતા, વધ્યો ગુસ્સો કરચલી,
ભૃકુટી વિસ્મય કપાળે વળી કરચલી,
વધ્યો ભાર વૄધ્ધ-વ્યથા બોલ કરચલી
ભાગ્યરેખા શું વિફરે અંગેઅંગ કરચલી.