દાનેસ્વારી સ્વપ્નો
દાનેસ્વારી સ્વપ્નો
1 min
13.2K
સ્વપ્નો સૌ ઇસ્છાઓ લૈ અવતરે છે,
ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ફિકર ક્યાં કરે છે ?
ભણતર ડીગ્રી પ્રમાણપત્ર જરૂરત ન રાખે,
આ સ્વપ્નો અહીં વિદ્યાલયોની જનેતા ઠરે.
કાયદાની જરૂરત અવગણી મહારથી,
સ્વપ્નો ઘડનાર,પાલનહાર તોડનાર ઠરે.
ઉદભવવા નિદ્રાસની આશન માગે,
રૂબરૂ ધોળે દિવસે મળવાનું ત્યાગે.
સભાનતા જાગૃત વસ્થાના વેરીઓ છે,
નિદ્રામાં અનિચ્છાએ આવકારવાં પડે.
નિર્માણાધીન સજાવીદે દુનિયા પલકે,
આ સ્વપ્નો દાનેસ્વારી કર્ણને શરમાવે.
જ્ઞાન વિજ્ઞાન ટેક્નોલોજી સુષ્ટ્રિનો રાખે,
ઈજારો પ્રકૃતિની કૃતિ કે વિકૃતિનો રાખે.