Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Heena Pandya (ખુશી)

Others Romance

3  

Heena Pandya (ખુશી)

Others Romance

પ્રેરણા આપી ગયા છે.

પ્રેરણા આપી ગયા છે.

1 min
557


પ્રેમ કરવાં પ્રેરણાં આપી ગયાં છે,

લાગણી ઊંડી પછી માપી ગયાં છે.


કે પરીક્ષાઓ લઈ લેવાં અમારી,

આ હૃદયને ચોતરફ કાપી ગયાં છે.


મેં વફાને સાચવી લીધી છતાં પણ,

બેવફાઈ કેટલી છાપી ગયાં છે !


શ્વાસ ભરતાં જૂઠનો'ને લડે છે,

જે નથી તે રાગ આલાપી ગયાં છે.


હા "ખુશી" તૈયાર બેઠાં ડૂબવાને,

રક્તમાં પણ એ જ તો વ્યાપી ગયાં છે.


Rate this content
Log in