Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Others

3  

Meena Mangarolia

Others

વણથંભી વણઝાર

વણથંભી વણઝાર

1 min
6.9K


સ્મૃતિઓની વણથંભી વણઝાર

કયારેય થંભતી નથી

સ્મૃતિઓના પડળો પર એક પછી

એક થરો જમા થતા જાયછે

અને સૂતેલી સ્મૃતિઓનો ભાર લાગે છે


આ સ્મૃતિઓ આપણ ને પળે પળ

દઝાડયા કરે છે

કયારેય ન ભરાય એવું એકાંત,

ખોટા દિલાસા કે મળીશું જરુર મળીશું

એ ભિતરના ખાલીપનને

ભરવા નાકામ નીવડે છે.


ઘેરી ઉદાસી આખા

અસ્તિત્વને ઘેરી વળેછે

આ પીડા શબ્દોની આડમા સંકોરવી

કે અક્ષરોની આરસીમાં

ઉપસાવવી અશક્યછે


Rate this content
Log in