Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Others

3  

Meena Mangarolia

Others

કિતાબ

કિતાબ

1 min
6.7K


જેવી છુ એવી તારી છુ

ખૂલ્લી કિતાબ જેવી

સંતાકૂકડી રમતુ મન મારુ

ભિતર શાને મચ્યો વંટોળ ?

મન મારુ રોજ સવારે ખીલતુ

કમળ કળી સમાન

અને સાંજ પડે કરામાતું

તારા મૌનના શબ્દો

બેચાર રાખ્યા છે હેમખેમ


Rate this content
Log in