ક્ષણ
ક્ષણ
1 min
6.4K
એ સુખદ ક્ષણ
મૌન મુખે
છૂપાઈ ને જોઉં
મૂરત હુ તારી
વારંવાર એ સ્પશઁ
ને હુ સ્પશઁયા કરુ
મીઠી વાતોને
હુ વાગોળયા કરુ
વારંવાર.