ડોક્ટર
ડોક્ટર
1 min
26
સેવાનો ભેખ ધરીને દર્દ ભગાડે છે,
એવાં સરળ વ્યક્તિત્વ ધરાવે છે,
દર્દીની વ્યથાને શાંતિથી સાંભળે છે,
જરૂરી હોય તો જ રીપોર્ટ કરાવે છે,
સદાયે મુખ પર સ્મિત રમતું હોય છે,
ફોનમાં પણ સલાહ સૂચન આપે છે,
ડોક્ટર બની દેવદૂત જેવું કાર્ય કરે છે,
મળતાવડા ને નિખાલસ વ્યક્તિ છે,
અનુભવ અને જશરેખા હાથમાં છે,
હૃદયથી ભાવનાસભર દવા કરે છે.
