વરસાદી વાવડ
વરસાદી વાવડ
1 min
289
મારા નયનોમાં આવ્યા છે
વેદનાઓના પૂર અને
વેદનાઓના વાવાઝોડા
ઋતુઓની આવજા હવે
મને સમજાઇ ગઈ.
ગ્રીષ્મઋતુમાં પણ વરસાદી પોરાં
અને વેદનાઓના પૂરમાં પણ
વરસાદી વાવડ
ઋતુઓની આવજા હવે
મને સમજાઇ ગઈ.
આજ વરસાદ વરસી ગયો
અને વેદનાઓ વહી ગઈ
ગ્રીષ્મમાં થઈ ગઈ ઠંડક
ઋતુઓની આવજા હવે
મને સમજાઇ ગઈ.
