STORYMIRROR

Bhavna Bhatt

Others

4  

Bhavna Bhatt

Others

વિતેલ

વિતેલ

1 min
434

મુસીબતમાં વિતેલ એક દસકો જીવન કાળનો, 

સગા વહાલા સૌ દૂર થયા એ જીવન કાળનો,


મુસીબતના એ વિતેલ દિવસોમાં ઈશ્ચરે લીધી સંભાળ, 

સ્વાર્થી દુનિયામાં તોયે રહી ભરોસો મૂકવામાં કંગાળ,


મુસીબતતો એ વિતેલ સમયનીજ છે, 

ભૂલવા મથો ક્યાં કઈ ભૂલી જવાયું છે,


ભાવનાના મારની એ મુસીબતોની વેદનાથી,

મુરજાવા માંડ્યા છે સંબંધો વિતેલ દુઃખની વેદનાથી,


મુઠ્ઠીભર આ મગજમાંથી એ વીતેલું ક્યાં નીકળે છે, 

મુસીબત ટળી તો સૌ હક્કદાર આવી બને છે,


મુસીબતમાં વિતેલ એ જિંદગીની બાજી, 

ફેંકી પાસાને મહેનતથી જીતી આ બાજી.


Rate this content
Log in