STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

વહેમ

વહેમ

1 min
417


મારુ મારુ શું કરે છે એ માનવ સંસારમાં,

રહી જવાનું અહીંનુ અહીં આ સંસારમાં.


ગર્વ શા માટે કરે તારા વૈભવ ઉપર,

વહેમ છે સપનુ આ સંસાર ઉપર.


ગરીબ હોય કે અમીર હોય,

સંપૂર્ણ સુખી હોવાનો વહેમ જ હોય.


તુ ભલે મારા મારા કરે સગાવહાલા,

કોઈ કોઇનું નથી ખોટા જગવહાલા.


આંખો ખોલો વહેમના પડળોની

જૂઠા જગના જુઠા વમળોની.


ના કરો ખોટો ભરોસો આ સંસારમાં,

ભાવના બચો આ વહેમથી સંસારમાં.


Rate this content
Log in