STORYMIRROR

Meena Mangarolia

Others Romance

3  

Meena Mangarolia

Others Romance

વેરણ રાત

વેરણ રાત

1 min
231


કેમ કરી વિતાવુ

આ વેરણ રાત ને


કેમ કરી સમજાવું

આ હઠીલી રાતને


પળ પળ વીતે એક

એક પહોર લઈ એની યાદને


સાથ સથવારો એની યાદનો

મીઠો આભાસ છે એની યાદનો


આથમતી જિંદગીનો

અવિરત એ સાથ છે.


Rate this content
Log in