ઉષ્મા
ઉષ્મા

1 min

92
એક ઉષ્મા મળે સાચી તો,
મહેકાવી દે આ જીવન બાગ.
દરેક ઉઘડતી સવાર નવી ઉષ્મા લઈને આવે છે,
અને સલૂણી ઢળતી સાંજ ઉષ્માને,
પરિવારની હૂંફમાં પામે છે.
આ ક્ષિતિજની દોરીનાં બે છેડાંને,
રોજ ઉષ્માથી જીવાય છે,
સૂરજ, ચંદ્ર આવે છે રોજ નિતનવી ઉષ્મા,
આપવા એ જ મોટી શક્તિ છે.