STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

તુજ વિના

તુજ વિના

1 min
514

આજે વિશ્વ નારી દિવસ છે,

ચેહર મા ને શુભેચ્છાઓ અપીએ,


તુજ વિના શ્વાસ નોધારા લાગે છે

ચેહર મા તને કાલાવાલા કરીએ,


મા કરશો ન કદી બાળકો પર રીસ જો,

મઝધારે નાવ શ્વાસની તરતી મૂકી જો,


જીવતરમાં ધબકારા તારાં નામનાં છે,

બે કાંઠે, શ્વાસે શ્વાસે રટણ તારું જ છે,


પેલે પાર જાશું તારાં ભરોસે ચેહર મા,

ભાવના નિશદિન ગુણવાન ગાય છે મા,


યુગો યુગોની પ્રીત તારી ને મારી છે મા,

ગોરના કૂવે હાજરાહજુર બિરાજે મા,


મળ્યાં થોડું ઝાઝું માનજો ચેહર મા,

આશાનાં દીવામાં જયોત તારી મા.


Rate this content
Log in