ટહુકે મન … હાઈકુ પ્રકાર
ટહુકે મન … હાઈકુ પ્રકાર
1 min
131
હાઈકુ,,,,ટહુકે મન
….
ગગન ગાજે
પડઘે કોઈ ઉરે
હસી ભીંજવે
…
સુમન ખીલ્યાં
ઉર ઉપવનમાં
ફાગે મનડાં
…
ગીત અમારા
ગાશે હોઠ તમારા
સ્નેહ ફુવારા
…
સાગર હેલે
ચાંદ રે પૂનમનો
ઉછાળે ઘેલો
…
ટહુકે મન
વસંત દરબારે
છેડે પવન
…
રમેશ પટેલ(આકાશદીપ)