STORYMIRROR

Meena Mangarolia

Others

2  

Meena Mangarolia

Others

તરસ

તરસ

1 min
312


ખોબાની હતી તરસ અમારી

જાણી જોઈને અમે સરોવર ઉલેચ્યું .


પણ ખોબામાં મૃગજળ આવ્યું

આ તરસ ના છીપતી ના છીપાતી.



Rate this content
Log in