STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

તો હું શું કરું ?

તો હું શું કરું ?

1 min
121

મારી મરજી પ્રમાણે જીવું,

તોય તમને મરચાં લાગે,

તો હું શું કરું ?


મારી મહેનત થકી સફળતા મળે

તોય તમને જલન થાય,

તો હું શું કરું ?


હું ને મારો પરિવાર કોઈને નડીએ નહીં

તોય તમને અણગમો થાય,

તો હું શું કરું ?


ભાવના વ્યવહાર નિભાવી જાય

તોય તમને કદર ન થાય,

તો હું શું કરું ?


તમારી હા જી હા માં નાં ભળુ

તો તમે જૂઠ્ઠી સમજો,

તો હું શું કરું ?


Rate this content
Log in