Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parag Pandya

Romance

4  

Parag Pandya

Romance

તને કેમ કહું ?

તને કેમ કહું ?

1 min
312


નથી પસંદ મને તારું આમ થોડીવાર મળીને,

ચાલ્યાં જવું પણ, તને કેમ કહું ?


મને તારી બાજુમાં બેસવા ના કહે,

હું તારી સામે જ ઠીક છું, તને કેમ કહું ?


પહેલાં તારા નામે દોડતી કલમ હવે,

નામ આવતાં જાય અટકી, તને કેમ કહું ?


સૂઈ જવું છે ફરી એક વખત મારે,

માથું મૂકી તારા ખોળામાં, તને કેમ કહું ?


કેદી જેવું અનુભવું છું, તારી યાદોંની કેદ છે,

કે પછી નજરકેદ, તને કેમ કહું ?


Rate this content
Log in